Events & Activities

Join us for our community events and spiritual activities

Temple Foundation Ceremony

February 11, 2026

જગદજનની આધ્યશક્તિ માં ઉમિયા ના વડોદરા શહેર માં પ્રથમ શિખરબધ્ધ મંદિર નું ભૂમિપૂજન ની વિક્રમ સંવત ૨૦૮૨ ના મહા વદ નોમ ને તા. ૧૧/૦૨/૨૦૨૬, બુધવારના રોજ નિર્ધારિત કરેલ છે.

Trustees of Umiya Dham Vadodara Offer First Invitation for Bhumi Pujan

December 26, 2025

આજરોજ શ્રી ઉમિયાધામ વડોદરા ના ટ્રસ્ટીશ્રીઓ તથા કારોબારી મિત્રો એ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ની મુલાકાત કરી…શ્રી ઉમિયાધામ વડોદરા મંદિર ના ભૂમિપૂજન નું પ્રથમ નિમંત્રણ માં ને આપ્યું તથા દસ્તાવેજી કાગળો ને માના ચરણે ગર્ભગૃહ માં પૂજન વિધિ કરાવી…

Guidance Received for Temple Construction from Matru Sansthan, Unjha

December 26, 2025

આજરોજ શ્રી ઉમિયાધામ વડોદરા ના ટ્રસ્ટીશ્રીઓ તથા કારોબારી મિત્રો એ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ની મુલાકાત કરીમાતૃસંસ્થાન ઊંઝા ના માનદમંત્રી તથા ટ્રસ્ટી શ્રીઓ ની મુલાકાત લીધી અને મંદિર નિર્માણ અર્થે માર્ગદર્શન મેળવ્યું…

Formal Handover of Temple Construction Site Documents

December 26, 2025

શ્રી મનીષભાઈ કિરીટભાઈ પટેલ, ડાયરેક્ટર, મંગલા પ્રોપર્ટીઝ લી. દ્વારા મંદિર નિર્માણ સ્થળ ની દસ્તાવેજી ફાઈલ સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓ ને સુપરત કરી તે બદલ માંગલા ગૃપ પરિવાર નો ફરી થી ખૂબ ખૂબ આભાર…

Courtesy Visit to SPG National President Shri Laljibhai Patel

December 26, 2025

SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ ની શ્રી ઉમિયાધામ વડોદરા ના ટ્રસ્ટી મંડળ અને કારોબારી સભ્યો એ શુભેચ્છા મુલાકાત કરી.. મંદિર નિર્માણ થી સમાજ નિર્માણ ના વિષય માં વિશેષ માર્ગદર્શન મેળવ્યું…